સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં નીચેનામાંથી કઈ સ્વદેશી મિસાઈલનું નિર્માણ અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું નથી ? આકાશ નાગ પૃથ્વી હેલીના આકાશ નાગ પૃથ્વી હેલીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયાને શું કહે છે ? બાષ્પીભવન નિપેક્ષણ ઉર્ધ્વીકરણ ઘનીભવન બાષ્પીભવન નિપેક્ષણ ઉર્ધ્વીકરણ ઘનીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયુ સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે ? એરોમીટર સ્પીડોમીટર બ્લેક બોક્સ બેરોમીટર એરોમીટર સ્પીડોમીટર બ્લેક બોક્સ બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે ? રંગસૂત્ર 21 X રંગસૂત્ર રંગસૂત્ર 1 Y રંગસૂત્ર રંગસૂત્ર 21 X રંગસૂત્ર રંગસૂત્ર 1 Y રંગસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ? ગેલિયમ સોડિયમ પારો એકપણ નહીં ગેલિયમ સોડિયમ પારો એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો પદાર્થ ક્ષાર છે ? ખાવાનો સોડા કોસ્ટિક સોડા ચૂનાનું પાણી હાઇડ્રોક્લોરિક એસિડ ખાવાનો સોડા કોસ્ટિક સોડા ચૂનાનું પાણી હાઇડ્રોક્લોરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP