Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે ? શ્રી આર. પી. સિંહ શ્રી યુવરાજ સિંહ શ્રી મોહમ્મદ કૈફ શ્રી મોહિત શર્મા શ્રી આર. પી. સિંહ શ્રી યુવરાજ સિંહ શ્રી મોહમ્મદ કૈફ શ્રી મોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “ખુન કરવાની કોશિશ” ની જોગવાઈ IPC-1860 ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે ? કલમ-308 કલમ-309 કલમ-307 કલમ-306 કલમ-308 કલમ-309 કલમ-307 કલમ-306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતા મુજબ ખાનગી બચાવનો હક્ક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી ? લૂંટ અટકાવવા કોઈ બીજી વ્યક્તિનો જીવ બચાવવો બળાત્કાર અટકાવવા રાજ્ય સેવકને ફરજમાં અડચણ લૂંટ અટકાવવા કોઈ બીજી વ્યક્તિનો જીવ બચાવવો બળાત્કાર અટકાવવા રાજ્ય સેવકને ફરજમાં અડચણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઉમાશંકર જોશીને એમના કયા કાવ્યસંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે ? નિશીથ પ્રાચીના ગંગોત્રી વિશ્વશાંતિ નિશીથ પ્રાચીના ગંગોત્રી વિશ્વશાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી ધારાની કલમ-351-એ ની પેટા કલમ (1) હેઠળના ખંડ (1) (2) (3) હેઠળના ગુનાઓમાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ? 3 વર્ષની સખત કેદની માત્ર સજા 3 વર્ષની સાદી કેદની શિક્ષા 3 વર્ષની સખત કેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષાને પાત્ર ઠરશે 3 વર્ષની સાદી કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષની સખત કેદની માત્ર સજા 3 વર્ષની સાદી કેદની શિક્ષા 3 વર્ષની સખત કેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષાને પાત્ર ઠરશે 3 વર્ષની સાદી કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય પુરાવા અધિનિયમ હેઠળ દસ્તાવેજ કેવા હોઇ શકે ? જાહેર જાહેર અને ખાનગી એક પણ નહીં ખાનગી જાહેર જાહેર અને ખાનગી એક પણ નહીં ખાનગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP