સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ ઉપગ્રહ "સ્પુટનિક"એ કયા દેશ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? ફ્રાંસ બ્રિટન અમેરિકા રશિયા ફ્રાંસ બ્રિટન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે. પોલિથીન ટેફલોન પૉલિબ્યુટાડાઈન PVC પોલિથીન ટેફલોન પૉલિબ્યુટાડાઈન PVC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એનોરેક્સીયા નર્વોસા એટલે... ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી વારંવાર ખાવાની ઈચ્છા માટી ખાવાની ઈચ્છા વધુ પડતુ ખાવાની ઈચ્છા ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી વારંવાર ખાવાની ઈચ્છા માટી ખાવાની ઈચ્છા વધુ પડતુ ખાવાની ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન છોડે છે ? 4.9 4.1 3.8 4.5 4.9 4.1 3.8 4.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની ઝડપ ___ છે. 3300 મીટર/ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર કચેરીમાં કાર્ડ કઢાવવાની ઓછામાં ઓછી ઉંમર કેટલી છે ? 14 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 17 વર્ષ 14 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 17 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP