Talati Practice MCQ Part - 1 મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ? પરાવર્તન શોષણ વક્રીભવન વિભાજન પરાવર્તન શોષણ વક્રીભવન વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળ(પુષ્ઠફળ)નું સૂત્ર જણાવો. 2πr(h+r) 4πr² 2πrh 4πrh 2πr(h+r) 4πr² 2πrh 4πrh ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘વળાંક' કોનો કાવ્ય સંગ્રહ છે ? ચિનુ મોદી રાજેશ વ્યાસ આદીલ મન્સૂરી કાકા કાલેલકર ચિનુ મોદી રાજેશ વ્યાસ આદીલ મન્સૂરી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘જુમો ભિસ્તી’ વાર્તામાં પાડાનું નામ શું હતું ? ભૂરો જુમો વેણુ રેણુ ભૂરો જુમો વેણુ રેણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સંધિ છોડો :– સાધ્વી સાદ + વી સાધ્ + વી સાધુ + વી સાધુ + ઈ સાદ + વી સાધ્ + વી સાધુ + વી સાધુ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા 7 માર્ચ, 2019ના રોજ સૌપ્રથમ વખત કયા દિવસની ઉજવણી કરવામાં આવી છે ? જન સંપર્ક દિવસ જન ઔષધિ દિવસ જન સુવિધા દિવસ જન આરોગ્ય દિવસ જન સંપર્ક દિવસ જન ઔષધિ દિવસ જન સુવિધા દિવસ જન આરોગ્ય દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP