Talati Practice MCQ Part - 1 કવિ પ્રિયકાન્ત મણિયાર ક્યા વ્યવસાય સાથે જોડાયેલા હતા ? કાપડ વણાટ પત્રકારત્વ ચૂડી બનાવવા ખેતી કાપડ વણાટ પત્રકારત્વ ચૂડી બનાવવા ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પડવાની સત્તા છે ? કલમ 19 કલમ 22 કલમ 23 કલમ 21 કલમ 19 કલમ 22 કલમ 23 કલમ 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ? પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સુર્ય હોય આપેલ તમામ સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય પૃથ્વી અને ચંદ્રની વચ્ચે સુર્ય હોય આપેલ તમામ સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘નિર્ઝણી’ કોની કૃતિ છે ? મનુભાઈ પંચોળી સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર બોટાદકર મનુભાઈ પંચોળી સુરેશ દલાલ ઈશ્વર પેટલીકર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘પરમહંસ’ કોનું બિરુદ છે ? સ્વામી આનંદ સચ્ચિદાનંદ સ્વામી રસીકલાલ પરીખ અનંતરાય રાવળ સ્વામી આનંદ સચ્ચિદાનંદ સ્વામી રસીકલાલ પરીખ અનંતરાય રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કઠલાલ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? ખેડા વડોદરા આણંદ નર્મદા ખેડા વડોદરા આણંદ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP