Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતની રાષ્ટ્રીય મુદ્રા (સારનાથના સ્તંભ) માં નીચેનામાંથી ક્યા પ્રાણીનો સમાવેશ થતો નથી ?

ઘોડો
આખલો
હાથી
વાઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ટીઅર - ગેસનું રાસાયણિક નામ શું છે ?

સિલ્વર બિટાટ્રાયોમાઈડ
આપેલ પૈકી એક પણ નહીં
આલ્ફા ક્લોરોઅસિટોફિંનોન
સોડીયમ ન્યુક્લિઓટાઈડલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
શાહીના ડાઘાની કસોટી ક્યા મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે ?

હરમન રોરશાક
સાયમન અને બીન
મેકસમુરલ
ક્રો એન્ડ ક્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP