Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘કોપી રાઈટ’ નો વિષય ક્યા મંત્રાલયને આધિન છે ? સૂચના અને પ્રસારણ મંત્રાલય માનવ સંશાધન વિકાસ મંત્રાલય વિધિ અને ન્યાય મંત્રાલય ગૃહ મંત્રાલય સૂચના અને પ્રસારણ મંત્રાલય માનવ સંશાધન વિકાસ મંત્રાલય વિધિ અને ન્યાય મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતાના સામાન્ય અપવાદોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ? રક્ષીત કૃત્યો હકીકતની ભૂલ સંમતિથી કરેલા કૃત્યો કાયદાની ભૂલ રક્ષીત કૃત્યો હકીકતની ભૂલ સંમતિથી કરેલા કૃત્યો કાયદાની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ? ગેરકાયદેસર મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે. બખેડો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ગુનો છે. કોઈપણ વ્યક્તિથી બખેડાનો ગુનો થઈ શકે છે. ઘરમાં પણ બખેડાનો ગુનો થઈ શકે છે. ગેરકાયદેસર મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે. બખેડો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ગુનો છે. કોઈપણ વ્યક્તિથી બખેડાનો ગુનો થઈ શકે છે. ઘરમાં પણ બખેડાનો ગુનો થઈ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતાની કઇ કલમ ચોરીના ગુના સામે કાર્યવાહી કરવાની જોગવાઇ ધરાવે છે ? 379 348 315 364 379 348 315 364 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચૂંટણીઓ સંબંધી ગુનાઓ માટેની જોગવાઇઓ IPC - 1860 ના કયા પ્રકરણમાં છે ? પ્રકરણ-10 પ્રકરણ-9 પ્રકરણ-9A પ્રકરણ-8 પ્રકરણ-10 પ્રકરણ-9 પ્રકરણ-9A પ્રકરણ-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 391 મુજબ લૂંટ જયારે ધાડ બને છે ત્યારે સંયુકત રીતે કરવામાં આવે છે ? પાંચ વ્યકિતઓ અથવા વધારે આપેલ પૈકી એક પણ નહીં પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા બે કરતાં વધારે વ્યકિતઓ પાંચ વ્યકિતઓ અથવા વધારે આપેલ પૈકી એક પણ નહીં પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા બે કરતાં વધારે વ્યકિતઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP