Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
“જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ?

ડો. જીવરાજ મહેતા
બાબુભાઈ જ. પટેલ
ગાંધીજી
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
મિસ અર્થ - 2013નો તાજ નીચેનામાંથી કોણે જીત્યો છે ?

એલિઝ હેનરિક
તેરેઝ ફાગુકસોવા
શોભિતા દુલિપલા
એલેક્ઝાન્ડર બ્રાઉન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP