Talati Practice MCQ Part - 1
અલંકાર ઓળખાવો :– કયારેક ચાંદીશી ઝળાંહળાં થતી નદીને જોતો.

ઉપમા
રૂપક
સજીવારોપણ
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'જાયકવાડી' પરિયોજના કઈ નદી પર આવેલ છે ?

ગોદાવરી
કાવેરી
મહાનદી
કૃષ્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘એક જ દે ચિનગારી' કાવ્યના કવિ કોણ ?

નાથાલાલ દવે
હરિહર ભટ્ટ
મુકુલ ચોકસી
મનોહર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP