Talati Practice MCQ Part - 1 અમૃત ઘાયલનો જન્મ કયાં થયો હતો ? અમદાવાદ ધાંધળી સરધાર મુંબઈ અમદાવાદ ધાંધળી સરધાર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 31 માર્ચ, 2019ના રોજ ચાર્લી–445 અથવા તો C-445 નામની શિપને ભારતીય કોસ્ટગાર્ડમાં કયાંથી સામેલ કરવામાં આવી છે ? સોમનાથ પોરબંદર વેરાવળ કચ્છ સોમનાથ પોરબંદર વેરાવળ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 16 ડિસેમ્બર, 2017 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યા રાજ્યમાં ગરીબોને મફત વીજળી આપવાની જાહેરાત કરી હતી ? ઓરિસ્સા મિઝોરમ ઉત્તરપ્રદેશ બિહાર ઓરિસ્સા મિઝોરમ ઉત્તરપ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 MS – Word માં સ્પેલીંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કી નો ઉપયોગ થાય છે ? F9 F7 F1 F2 F9 F7 F1 F2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ડેટા મેનેજમેન્ટ માટે ___ એપ્લીકેશનનો ઉપયોગ થાય છે ? LOTUS 1-2-3 Fox Pluse WORD STAR VENTURA LOTUS 1-2-3 Fox Pluse WORD STAR VENTURA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? કાકા કાલેલકર ઉમાશંકર જોશી પ્રેમાનંદ પન્નાલાલ પટેલ કાકા કાલેલકર ઉમાશંકર જોશી પ્રેમાનંદ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP