Talati Practice MCQ Part - 1 બંધારણના કેટલામાં સુધારાથી દિલ્હીને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો ? 76માં 69માં 91માં 92માં 76માં 69માં 91માં 92માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 “કૈલાસનું પુનીત દર્શન ધન્ય પર્વ" વાક્યના અંતે કયું ચિહ્ન આવશે ? અલ્પવિરામ પ્રશ્નચિહ્ન પૂર્ણવિરામ ઉદગારચિહ્ન અલ્પવિરામ પ્રશ્નચિહ્ન પૂર્ણવિરામ ઉદગારચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 There is no ___ evidence to support assertion. Facile Facetious Fictitious Factual Facile Facetious Fictitious Factual ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એરણ અભિલેખનો સંબંધ કયા શાસક સાથે છે ? ભાનુગુપ્ત ચંદ્રગુપ્ત II બ્રહ્મગુપ્ત ચંદ્રગુપ્ત I ભાનુગુપ્ત ચંદ્રગુપ્ત II બ્રહ્મગુપ્ત ચંદ્રગુપ્ત I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ત્રિકોણીય પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય છે ? 6 5 3 4 6 5 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયું વિરુદ્ધાર્થી શબ્દ જોડકું સાચું નથી. ઉપહાસ - મશ્કરી અભ્યાગત - અતિથિ અલૌકિક - દિવ્ય ગંભીર - છીછરું ઉપહાસ - મશ્કરી અભ્યાગત - અતિથિ અલૌકિક - દિવ્ય ગંભીર - છીછરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP