Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે ? પીયુષ મતિ સુધા અમૃત પીયુષ મતિ સુધા અમૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રૂ. 2700ના 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત શોધો. 3 27 9 18 3 27 9 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી શહેરીક્ષેત્રોમાં જાહેરમાં શૌચક્રિયા મુક્ત થનાર રાજ્યો ક્યા છે ? ગુજરાત, આંધ્રપ્રદેશ ગુજરાત, તમિલનાડુ ગુજરાત, અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ, ગુજરાત ગુજરાત, આંધ્રપ્રદેશ ગુજરાત, તમિલનાડુ ગુજરાત, અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :- દૂરથી ફેકવાનું સાધન. શાસ્ત્ર બૂમરેગ ધનુષ્ય અસ્ત્ર શાસ્ત્ર બૂમરેગ ધનુષ્ય અસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'બુલબુલ' કોનું તખલ્લુસ છે ? દેવેન્દ્ર ઓઝા ભાનુશંકર વ્યાસ ડાહ્યાભાઈ દેરાસરી અનંતરાય રાવળ દેવેન્દ્ર ઓઝા ભાનુશંકર વ્યાસ ડાહ્યાભાઈ દેરાસરી અનંતરાય રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અવલોકનો 12, 13, ×, 17, 18, 20 નો મધ્યક 16 હોય તો x ની કિંમત શું હશે ? 16 26 36 46 16 26 36 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP