Talati Practice MCQ Part - 1 ભારતની સૌથી મોટી જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલ છે ? તમિલનાડુ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ જમ્મુ-કાશ્મીર તમિલનાડુ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અષ્ટાંગ - સમાસ ઓળખાવો. દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Idioms : To make a clean breast of Run away Puzzle Confess To travel Run away Puzzle Confess To travel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'કરેંગે યા મરેંગે' આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું ? અસહકાર આંદોલન સવિનય કાનૂન ભંગ હિન્દ છોડો આંદોલન ખેડા સત્યાગ્રહ અસહકાર આંદોલન સવિનય કાનૂન ભંગ હિન્દ છોડો આંદોલન ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘ગણગોર’ કયા રાજ્યમાં ઉજવાતો ઉત્સવ છે ? રાજસ્થાન ઓડિશા કેરળ પંજાબ રાજસ્થાન ઓડિશા કેરળ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘હાઈસ્કૂલ’માં ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્યરચના છે ? પ્રવાસ વર્ણન લલિત નિબંધ આત્મકથા ખંડ જીવન ચરિત્ર પ્રવાસ વર્ણન લલિત નિબંધ આત્મકથા ખંડ જીવન ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP