ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં કોના વડે શબ્દ નિર્માણ થતું નથી ? તદ્ભવ તત્સમ દેશ્ય વ્યંજનાન્ત તદ્ભવ તત્સમ દેશ્ય વ્યંજનાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કર્મણીવાક્યમાં કર્તા સાથે કયો નામયોગી જોડાય છે ? એટલે વડે કારણે છતાં એટલે વડે કારણે છતાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની બુદ્ધિ સ્થિર છે તે' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મંદમતિ નિ:સ્પૃહા સ્થિતપ્રજ્ઞ ચલિત પ્રજ્ઞા મંદમતિ નિ:સ્પૃહા સ્થિતપ્રજ્ઞ ચલિત પ્રજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને પરપ્રત્ય લાગ્યો નથી ? ઘડામણ બંદગી જાદુગર ગેરહાજર ઘડામણ બંદગી જાદુગર ગેરહાજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એક નથી વાદળી' - પંક્તિનો છંદ જણાવો. હરિણી શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ સ્ત્રગ્ધરા હરિણી શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસનુ પ્રથમ પર સંખ્યાવાચક વિશેષણ હોય છે ? દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP