Talati Practice MCQ Part - 1 છંદ ઓળખાવો – 'ઉદ્ગ્રીવ દષ્ટિ કરતા નભ શૂન્ય ભાસે.' અનુષ્ટુપ ચોપાઈ હરિગીત વસંતતિલકા અનુષ્ટુપ ચોપાઈ હરિગીત વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પાંડુરી માતાનું મંદિર દેવ મોગરા કયા જિલ્લામાં આવેલ છે ? અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા અરવલ્લી મહીસાગર દાહોદ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રેલગાડી A દ્વારા એક સ્થિર ઉભેલ રેલગાડીને 39 સેકન્ડમાં પાર કરી. આ જ રેલગાડી એ પ્લેટફોર્મ પર ઊભેલ એક વ્યક્તિને 19 સેકન્ડમાં પાર કરી. રેલગાડી A ની લંબાઈ 456 મીટર છે. સ્થિર રેલગાડીની લંબાઈ શું થશે ? 420 મીટર 460 મીટર 480 મીટર કહી ન શકાય 420 મીટર 460 મીટર 480 મીટર કહી ન શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એન્ટિ સેટેલાઈટ મિસાઈલ સિસ્ટમના પરીક્ષણ માટે ભારત દ્વારા કયું મિશન હાથ ધરવામાં આવ્યું હતું ? મિશન A-SAT મિશન શક્તિ મિશન અંતરિક્ષ મિશન શૌર્ય મિશન A-SAT મિશન શક્તિ મિશન અંતરિક્ષ મિશન શૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'ગ્રહણ રાત્રિ' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? મોહમ્મદ માંકડ કિશોરલાલ મશરૂવાળા કનૈયાલાલ મુનશી મહાદેવ દેસાઈ મોહમ્મદ માંકડ કિશોરલાલ મશરૂવાળા કનૈયાલાલ મુનશી મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 Give synonyms of : 'Contemplate' None Condemn Meditate Menuplate None Condemn Meditate Menuplate ANSWER DOWNLOAD GUJARATI MCQ APP