Talati Practice MCQ Part - 1 સોનેટ‘એ ક્યા પરદેશી સાહિત્ય પ્રકારમાંથી લેવામાં આવેલ છે ? ઇટાલી જાપાન ઈરાન ફ્રાંસ ઇટાલી જાપાન ઈરાન ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાક્ષરનગરી તરીકે કયું શહેર જાણીતુ છે ? બોટાદ આણંદ ભાવનગર નડિયાદ બોટાદ આણંદ ભાવનગર નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 370 અનુચ્છેદ 352 અનુચ્છેદ 356 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 352 અનુચ્છેદ 356 અનુચ્છેદ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 10 વસ્તુની પડતર કિંમત 9 વસ્તુની વેચાણ કિંમત બરાબર છે. તો નફો /ખોટના % જણાવો. 10% નફો 10% ખોટ 11(1/9)% નફો 11(1/9)% ખોટ 10% નફો 10% ખોટ 11(1/9)% નફો 11(1/9)% ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 80%ના 40%ના 20% કેટલા થાય ? 64 0.064 0.0064 0.64 64 0.064 0.0064 0.64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? પાલવ મીઢણ પાનેતર સાડી પાલવ મીઢણ પાનેતર સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP