Talati Practice MCQ Part - 1 'મધુમાલતી' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? સુરેશ જોષી રસિકલાલ પરીખ રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ સુરેશ જોષી રસિકલાલ પરીખ રમણભાઈ નીલકંઠ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી’ – પંક્તિનો અલંકાર ઓળખાવો. સ્નેહાધીન ઉત્પ્રેક્ષા ઉપમા વનવાસ સ્નેહાધીન ઉત્પ્રેક્ષા ઉપમા વનવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સંધિ છોડો :– ઉલ્લાસ ઉત્ + લાસ ઉલ્ + લાસ ઉલ્ + લઆસ ઉલ્ + આસ ઉત્ + લાસ ઉલ્ + લાસ ઉલ્ + લઆસ ઉલ્ + આસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘મ ૨ ભ ન ય ય ય’ કયા છંદનું બંધારણ છે ? હરિગીત સ્ત્રગ્ધરા વસંતતિલકા માલિની હરિગીત સ્ત્રગ્ધરા વસંતતિલકા માલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સંધિ છોડો :– સાર્થક સાર્થ: + ક સ + અર્થ + ક સા + અર્થક સા + ર્થક સાર્થ: + ક સ + અર્થ + ક સા + અર્થક સા + ર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'કપૂરે કોગળા કરવા' રૂઢીપ્રયોગનો અર્થ આપો. પૂજા કરવી દાંત મજબૂત કરવા વિશુદ્ધ થવું શ્રીમંત હોવું પૂજા કરવી દાંત મજબૂત કરવા વિશુદ્ધ થવું શ્રીમંત હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP