Talati Practice MCQ Part - 1
રેલગાડી A દ્વારા એક સ્થિર ઉભેલ રેલગાડીને 39 સેકન્ડમાં પાર કરી. આ જ રેલગાડી એ પ્લેટફોર્મ પર ઊભેલ એક વ્યક્તિને 19 સેકન્ડમાં પાર કરી. રેલગાડી A ની લંબાઈ 456 મીટર છે. સ્થિર રેલગાડીની લંબાઈ શું થશે ?
Talati Practice MCQ Part - 1
રૂ. 7200 માં એક વસ્તુ ખરીદી તેને 27% નુકસાનીથી વેચી અને મળેલ રકમમાંથી એક બીજી વસ્તુ ખરીદી તેને 30% નફાથી વેચી. પૂરા ધંધામાં નફો / ખોટ જણાવો.