Talati Practice MCQ Part - 1
છંદ ઓળખાવો :– 'મને શિશુતણી ગમે સરળ સૃષ્ટી સ્નેહે ભરી’

વસંતતિલકા
શિખરિણી
મંદાક્રાંતા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'શૈલા મજમુદાર' કોની નવલકથા છે ?

પ્રહલાદ પારેખ
બાલમુકુન્દ દવે
નિરંજન ભગત
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પડવાની સત્તા છે ?

કલમ 21
કલમ 22
કલમ 23
કલમ 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP