Talati Practice MCQ Part - 1
2020 ની ઓલમ્પિક રમતો ક્યા શહેરમાં યોજાનાર છે ?

શાંધાઈ
ટોકીયો
વોશિંગ્ટન
મોસ્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી ક્યા સાહિત્યકારને ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ મળ્યો નથી.

રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી
લાભશંકર ઠાકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
કેલ્સાઈટના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં કેટલામાં ક્રમે છે ?

ત્રીજા
બીજા
ચોથા
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP