Talati Practice MCQ Part - 2 અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ? મહા શિવરાત્રી જન્માષ્ટમી રામનવમી હનુમાન જયંતી મહા શિવરાત્રી જન્માષ્ટમી રામનવમી હનુમાન જયંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 દેશમાં શ્વેત ક્રાંતિનું મૂખ્યમથક કયુ રાજ્ય છે ? ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ? 60 35 50 45 60 35 50 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગુજરાતમાં પ્રથમ બુનિયાદી શાળા કોણે શરૂ કરી હતી ? અંબુભાઈ પુરાણી નાનાભાઈ ભટ્ટ મોતીભાઈ અમીન બબલભાઈ અંબુભાઈ પુરાણી નાનાભાઈ ભટ્ટ મોતીભાઈ અમીન બબલભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી. પ્રબળતા (Volume) વજન ઘનતા જથ્થો પ્રબળતા (Volume) વજન ઘનતા જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ધનુસ્ + ટંકાર = ધનુષ્ટકાર નિસ્ + શબ્દ = નિશબ્દ અધઞ + કાપ = અધ:કાય દુસ્ + કાળ ધનુસ્ + ટંકાર = ધનુષ્ટકાર નિસ્ + શબ્દ = નિશબ્દ અધઞ + કાપ = અધ:કાય દુસ્ + કાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP