Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 2
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

17
18
16
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સમય’ કોનો ગઝલ સંગ્રહ છે ?

જનાબ શેખ પાલનપૂરી
આસીમ શહેરી સાહેબ
હરીન્દ્ર દવે
બાલાશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP