Talati Practice MCQ Part - 2 ગુજરાતી ભાષામાં હ્રસ્વ સ્વર કેટલા છે ? 4 9 10 11 4 9 10 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% નુકસાન થાય છે. જો તે વસ્તુ 150 વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો. 2000 1800 1500 1750 2000 1800 1500 1750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ક્યા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? સરદાર પટેલ ભુલાભાઈ દેસાઈ એચ. એમ. પટેલ શાંતિલાલ ઝવેરી સરદાર પટેલ ભુલાભાઈ દેસાઈ એચ. એમ. પટેલ શાંતિલાલ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બંધારણમાં નવમી અનુસૂચિ કોના દ્વારા જોડવામાં આવી ? એકસઠમો સુધારો બેતાલીસમો સુધારો પ્રથમ સુધારો આઠમો સુધારો એકસઠમો સુધારો બેતાલીસમો સુધારો પ્રથમ સુધારો આઠમો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વિરુદ્ધાર્થી શબ્દ આપો :– તાણો દોરો કાંતણ વાણો સુતર દોરો કાંતણ વાણો સુતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘સૌજન્ય’ કોનું તખલ્લુસ છે ? પંડિત સુખલાલ મોહનલાલ મહેતા પિતાંબર પટેલ રસિકલાલ પરીખ પંડિત સુખલાલ મોહનલાલ મહેતા પિતાંબર પટેલ રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP