કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) અર્થ અવર ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે માર્ચ મહિનાના છેલ્લા સોમવારે માર્ચ મહિનાના છેલ્લા શનિવારે માર્ચ મહિનાના છેલ્લા શુક્રવારે માર્ચ મહિનાના છેલ્લા રવિવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી એક પણ નહીં ધર્મ ગાર્ડિયન 2022 યુદ્ધાભ્યાસનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી એક પણ નહીં ધર્મ ગાર્ડિયન 2022 યુદ્ધાભ્યાસનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં V-Dem દ્વારા જારી લિબરલ ડેમોક્રેસી ઈન્ડેક્સ (LDI)માં ભારતનું સ્થાન કેટલામું છે ? 75 91 93 83 75 91 93 83 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્લોબલ રિસાયકિલંગ દિવસ ક્યારે મનાવાય છે ? 29 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 18 માર્ચ 29 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં 35મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય મેળો શરૂ થયો ? જયપુર ફરિદાબાદ નોઈડા નોઈડા જયપુર ફરિદાબાદ નોઈડા નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ક્યો દેશ Relativistic Klystron Amplifier (RKA) વિકસિત કરી રહ્યો છે, જે અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરી શકે છે ? જાપાન રશિયા ચીન ફ્રાન્સ જાપાન રશિયા ચીન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP