ભારતની ભૂગોળ (Geography of India)
જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ?

ગ્રેડેડ બંડિગ
બેન્ચ ટેરેસિંગ
આપેલ પૈકી એક પણ નહીં
કન્ટુર બંડિગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ?

કાંચનજંઘા
નંદા દેવી
નંગા પર્વત
માઉન્ટ એવરેસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો સૌથી ઊંચો ઉચ્ચપ્રદેશ કયો છે ?

દખ્ખણનો ઉચ્ચપ્રદેશ
કારાકોરમનો ઉચ્ચપ્રદેશ
લદાખનો ઉચ્ચપ્રદેશ
છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP