ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ 222
અનુચ્છેદ 111
અનુચ્છેદ 200
અનુચ્છેદ 211

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટિકલ – 124
આર્ટિકલ – 128
આર્ટિકલ – 120
આર્ટિકલ – 117

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોક અદાલત એ શું દર્શાવે છે ?

પોતાની સમસ્યાઓ ઉપર લોકોનો પોતાનો નિર્ણય
સંક્ષિપ્ત વિચારણા માટે
ન્યાયાલયની બહાર પતાવટ
ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાની સંઘ બંધારણ કમિટી (Union Constitution Committee) ના અધ્યક્ષ નીચેના પૈકી કોણ હતા ?

અલ્લાદિ કૃષ્ણસ્વામી ઐયર
જે. બી. કૃપલાણી
બી. આર. આંબેડકર
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ?

નાગરિકોનો પછાત વર્ગ
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત
નબળા વિભાગોના શૈક્ષણિક હિતો
પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP