Talati Practice MCQ Part - 2
‘હરિચંદ્ર’નો સાચો સંધિવિગ્રહ દર્શાવો.

હરિ + શ્ચંદ્ર
હરિ: + ચંદ્ર
હરિસ + ચંદ્ર
હરિ + ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અસ્મિતા પર્વ ક્યા દિવસે ઉજવવામાં આવે છે ?

હનુમાન જયંતી
જન્માષ્ટમી
રામનવમી
મહા શિવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો : U-U UU- U-UUU-U-- U

શાર્દૂલવિક્રીડિત
પૃથ્વી
મંદાક્રાંતા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP