ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્ભવ કૃતપ્રત્યનો પ્રકાર નથી ? કરણવાચક કર્તુંવાચક શીલાર્થક અપત્યાર્થવાચક કરણવાચક કર્તુંવાચક શીલાર્થક અપત્યાર્થવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ? મંદિરોમાં થતી પૂજા ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રસતરબોળ’: સમાસ ઓળખાવો. દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો' સગડો સગડી ચૂલ પ્રાયમસ સગડો સગડી ચૂલ પ્રાયમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મહેનત કરે કોઈકને એનું ફળ લઈ જાય બીજા' - એવો અર્થ ધરાવતી કહેવતોમાં કયું જૂથ અસંગત છે ? ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા ભેંસ ચારે ભાણાજી અને વરત ખાય વહાલિયો - નીચી બોરડી સૌ કોઈ ઝૂડે ખોદે ઉંદરને ભોગવે ભોરિંગ - આંધળુ દળે ને કૂતરુ ચગળે કમાય ટોપી વાળા ને ઉડાવે ધોતીવાળા - રામનું સપનું ભરતને ફળ્યું વાવનાર વાવે ને લણે લવજી - વાવનાર વાવેને લણે બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લાલ ફૂલ, શીતળ હવા, ઝાડી-ઝાંખરાં, ઊંચો ગઢ. - પંક્તિમાં વિશેષણ નથી તેવો શબ્દ વિકલ્પમાંથી શોધો. શીતળ લાલ ઊંચો ઝાંખરાં શીતળ લાલ ઊંચો ઝાંખરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP