Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયો શબ્દ દ્વંદ્વ સમાસ છે ?

રાતદિવસ
વિશેષણ
રાતોવાસો
મોગરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
આનંદ કાર દ્વારા મુસાફરી ૩ કલાકમાં પૂરી કરે છે. શરૂની % મુસાફરી 40 KM/Hની ઝડપે પૂરી કરે છે. બાકીનું અંતર 60 KM/H ની ઝડપે પૂરું કરે તો અંતર શોધો.

160 KM
135 KM
120 KM
150 KM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ક્ષેમરાજ અને સાધ્વી’ કોનું નાટક છે ?

જયંત પાઠક
પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP