Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ? ગ છ ઠ ર ગ છ ઠ ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગુજરાતમાં પ્રથમ બુનિયાદી શાળા કોણે શરૂ કરી હતી ? મોતીભાઈ અમીન બબલભાઈ અંબુભાઈ પુરાણી નાનાભાઈ ભટ્ટ મોતીભાઈ અમીન બબલભાઈ અંબુભાઈ પુરાણી નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટાંકીનો 60% ભાગ ભરતાં બે મિનિટ લાગે છે, તો પૂર્ણ ટાંકી ભરતા કેટલો સમય લાગશે ? 80 સેકન્ડ 60 સેકન્ડ 180 સેકન્ડ 120 સેકન્ડ 80 સેકન્ડ 60 સેકન્ડ 180 સેકન્ડ 120 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ? 25 55 40 30 25 55 40 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વિરુદ્ધાર્થી શબ્દ આપો :– અગમ્બુદ્ધિ પચ્છમ બુદ્ધિ અલ્પ બુદ્ધિ તીવ્ર બુદ્ધિ વિનાશ બુદ્ધિ પચ્છમ બુદ્ધિ અલ્પ બુદ્ધિ તીવ્ર બુદ્ધિ વિનાશ બુદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે - સંજ્ઞા ઓળખાવો. ગાંધીનગર પાટનગર ગુજરાત આપેલ પૈકી એક પણ નહીં ગાંધીનગર પાટનગર ગુજરાત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP