Talati Practice MCQ Part - 2
‘એક આગિયાને’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

જયંત ખત્રી
કાન્ત
કલાપી
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ?

કુમારપાળ
ભીમદેવ પ્રથમ
ભીમદેવ બીજો
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP