Talati Practice MCQ Part - 2
કુચીપુડી કયા રાજ્યનું લોકનૃત્ય છે ?

ઓડિશા
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં નીચેનામાંથી કઈ નદી સૌથી લાંબી નદી છે ?

ગોદાવરી
યમુના
કૃષ્ણા
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP