Talati Practice MCQ Part - 2
રવેન, વરુણ થી 300 દિવસ મોટી છે. અને સંદિપ, રવેનથી 50 અઠવાડિયા મોટો છે. જો સંદિપ મંગળવારે જનમ્યો હોય તો વરુણ કયા વારે જનમ્યો હોય ?

શુક્રવાર
સોમવાર
ગુરુવાર
મંગળવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા દેશમાં થયેલા સરકાર વિરોધી દેખાવોમાં આશરે 30 લોકોનાં મોત થયા છે ?

ઈરાન
અફઘાનિસ્તાન
ઈરાક
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પ્રકાશનું સાત રંગોમાં વિભાજન થતા કયા રંગનું પ્રકીર્ણન વધુ થાય છે?

પીળો
લાલ
જાંબલી
વાદળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP