Talati Practice MCQ Part - 2
‘એગ્રીકલ્ચર રીસર્ચ સ્ટેશન’ – ઠાસરા કયા જિલ્લામાં આવેલ છે ?

ખેડા
જૂનાગઢ
વડોદરા
નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
4 માણસોની સરેરાશ વય 42 છે. જો તેમની વયનો ગુણોત્તર 1:3:4:6 હોય તો સૌથી મોટા અને સૌથી નાના વ્યક્તિની વયનો તફાવત જણાવો.

60 વર્ષ
61 વર્ષ
70 વર્ષ
59 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દાંડીકૂચની શરૂઆત થઈ ત્યારે પ્રથમ રાત્રીનો વિરામ ક્યા ગામે લીધો હતો ?

અલટ
આલસી
લાલટ
અસ્લાલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP