Talati Practice MCQ Part - 2
રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવો :– કામિની ખાવાને મહત્ત્વ આપે છે.

વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત
ભૂતકૃદંત
વર્તમાન કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત નીકળતું નથી ?

ગુજરાત
પશ્ચિમ બંગાળ
રાજસ્થાન
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP