Talati Practice MCQ Part - 2
નીચેના પૈકી કયો શબ્દ “રાજા”નો પર્યાય નથી ?

ભૂદેવ
મહીપાલ
ક્ષિતિપાલ
નૃપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અમૃતસરમાં “જલિયાવાલા બાગ હત્યાકાંડ” ક્યારે થયો હતો ?

13 મે, 1919
13 માર્ચ, 1919
13 જાન્યુઆરી, 1919
13 એપ્રિલ, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP