Talati Practice MCQ Part - 2
‘ચંદનના વૃક્ષ’ કોની કૃતિ છે ?

પ્રવિણભાઈ દરજી
હરીપ્રસાદ ભટ્ટ
ધનશંકર ત્રિપાઠી
મનુભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જામખંભાળીયા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

પોરબંદર
દેવભૂમિ દ્વારકા
જામનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રેખાંકીત શબ્દની વિભક્તિની ઓળખાવો :– કુપળોથી વન પલપલિ

તૃતીયા
પંચમી
દ્વિતીય
આઠમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP