Talati Practice MCQ Part - 2 કોઈ એટ્રીબ્યુટની પ્રત્યેક વિશેષના સંબંધના પરમીટેડ વેલ્યુનો એક સેટ હોય છે, જે તે એટ્રીબ્યુટનું ___ કહેવાય છે. Ralation Assci Set Domain Ralation Assci Set Domain ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ___ was not my intention. it such that yet it such that yet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘સુક્તાન’ રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન-D વિટામિન-A વિટામિન-B વિટામિન-C વિટામિન-D વિટામિન-A વિટામિન-B વિટામિન-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'બધા મૂંગે મોંએ જોયા કરતા હતા’ :– રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તૃતીયા દ્વિતીયા પ્રથમા પંચમી તૃતીયા દ્વિતીયા પ્રથમા પંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 15 18 16 17 15 18 16 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 પાટણનાં પટોળાની કલા ક્યા રાજવીના સમયના વિકાસ પામી હતી ? મૂળરાજ સોલંકી વનરાજ ચાવડા ભીમદેવ સિધ્ધરાજ જયસિંહ મૂળરાજ સોલંકી વનરાજ ચાવડા ભીમદેવ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP