ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો દ્વન્દ્વ સમાસનો પ્રકાર નથી ? સમાનાધિકરણ સમાહાર વૈકલ્પિક ઈતરેતર સમાનાધિકરણ સમાહાર વૈકલ્પિક ઈતરેતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? હરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત હરિણી મંદાક્રાંતા પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તહીં ઊગ્યો છે હજુ અર્ધભાનુ, નવીન રંગે નભ છે ભરેલું;શુકો ઊડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળે છે ભરપૂર શાંતિ.’ - કાવ્યપંક્તિમાં રહેલો અલંકાર ઓળખો. અર્થાતરન્યાસ સજીવારોપણ સ્વભાવોક્તિ અતિશયોક્તિ અર્થાતરન્યાસ સજીવારોપણ સ્વભાવોક્તિ અતિશયોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્યાયની આ યાદીમાં એક વિરોધી ઘુસી ગયું છે. કાઢો બહાર. પિયક્કડ-શરાબી રવિ-સૂર્ય જવાર-ભાટા ઈબાદત-પૂજા પિયક્કડ-શરાબી રવિ-સૂર્ય જવાર-ભાટા ઈબાદત-પૂજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જોડણી બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અપરીચિત અપરિચિત અપરીચીત અપરિચિત અપરીચિત અપરિચિત અપરીચીત અપરિચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સચિને વિદાય લીધી.' - વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાઈ સચિન વિદાય લે છે સચીનથી વિદાય લેવાશે નહી સચિન વિદાય લેશે સચીનથી વિદાય લેવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP