Talati Practice MCQ Part - 2
કાકાની શશી કોનું નાટક છે ?

ચં.ચી.મહેતા
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી
રસીકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
લિરિક કોની કૃતિ છે ?

રાજેન્દ્ર શાહ
રમણભાઈ નીલકંઠ
રસીકલાલ પરીખ
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'નંદકુંવર' શબ્દનો સમાસ ઓળખાવો.

કર્મધારય
દ્વંદ્વ
મધ્યમપદલોપી
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP