Talati Practice MCQ Part - 2
સાચી જોડણીવાળો શબ્દ આપો.

સામાજીક
ઝિંદાદિલી
કવિયિત્રિ
આશીર્વાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
CNG માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે.

મિથેન
ઓક્સિજન
નાઈટ્રોજન
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ?

ઇન્દ્રવજ્રા
ઉપજાતિ
ભૂજંગી
ઉપેન્દ્રવજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP