Talati Practice MCQ Part - 3 આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો : વખાણી ખીચડી દાંતે વળગે ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે વિશ્વાસ ઠગારો સાબિત થાય સારી ખીચડીનો સ્વાદ બગડવો ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે વિશ્વાસ ઠગારો સાબિત થાય સારી ખીચડીનો સ્વાદ બગડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કઈ કૃતિ ગુણવંત આચાર્યની છે ? બધા સાચા આપઘાત અલ્લાબેલી અખોવન બધા સાચા આપઘાત અલ્લાબેલી અખોવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ? વનરાજ જાદી રાણા સિંકદર સિદ્ધરાજ જયસિંહ વનરાજ જાદી રાણા સિંકદર સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ABCDEFના માટે સંકેત ZYXWVU વપરાય તો ARGUE માટે ___ સંકેત થશે. ZITFV ZITUE ZEVIT ZVTEU ZITFV ZITUE ZEVIT ZVTEU ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ અખો દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP