Talati Practice MCQ Part - 2 સાચી જોડણી શોધો. કોહિનુર કોહિનૂર કોહીનુર કોહીનૂર કોહિનુર કોહિનૂર કોહીનુર કોહીનૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? ભાલ ચરોતર વાકળ કાનમ ભાલ ચરોતર વાકળ કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 Like humans, zoo animals must have a dentist ___ their teeth. Fillied Filling Filled Fill Fillied Filling Filled Fill ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ? એ.ડી. ગોરવાલા એન. ગોપાલસ્વામી આયંગર બી.આર. આબેડકર સરદાર પટેલ એ.ડી. ગોરવાલા એન. ગોપાલસ્વામી આયંગર બી.આર. આબેડકર સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'પનઘટ' કોનો કાવ્ય સંગ્રહ છે ? કાકા કાલેલકર રમણલાલ દેસાઈ ગૌરીશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ કાકા કાલેલકર રમણલાલ દેસાઈ ગૌરીશંકર જોષી ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ૨. વ. દેસાઈ ધૂમકેતુ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ૨. વ. દેસાઈ ધૂમકેતુ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP