Talati Practice MCQ Part - 3
નીચેના વાક્યમાંથી નિપાત શોધો.
તમારે માત્ર દસ વખત બોલવાનું છે.

માત્ર
દસ
તમારે
વખત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો ભાગ કયા નામે ઓળખાય છે ?

વાકળ
વાગડ
કાનમ
ચરોતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વ્યાકરણના મૂળ રચયિતા ___ છે.

નારદ
દલપતરામ
પાણિનિ
હેમચંદ્રચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP