Talati Practice MCQ Part - 2
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે ?

લીલાવતી હોસ્પિટલ - મુંબઈ
એઈમ્સ - દિલ્લી
કે.ઈ.એમ. હોસ્પિટલ - મુંબઈ
સિવિલ હોસ્પિટલ - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?

ગોપાલાચારી
હમીદ અન્સારી
રાજેન્દ્રશાહ
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
જ્યોતિબા ફૂલે
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP