Talati Practice MCQ Part - 3 ગુજરાતી ભાષામાં અંતઃસ્થ વ્યંજન કેટલા છે ? 4 5 7 11 4 5 7 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 NHRC સંસ્થા કઈ બાબત સાથે સંકળાયેલી છે ? બાળ મજૂરી માનવ અધિકાર મહિલા સુરક્ષા સાક્ષરતા બાળ મજૂરી માનવ અધિકાર મહિલા સુરક્ષા સાક્ષરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? ન્હાનાલાલ દિગીશ મહેતા ભોળાભાઈ પટેલ રાજેન્દ્ર શુકલા ન્હાનાલાલ દિગીશ મહેતા ભોળાભાઈ પટેલ રાજેન્દ્ર શુકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નવરાત્રી અને લગ્ન પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડાનું ઉદ્ભવ સ્થાન કયું છે ? ડાંગ દાહોદ રાજકોટ પાટણ ડાંગ દાહોદ રાજકોટ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રાજ્ય અને પાટનગરની દષ્ટીએ કયું જોડકું અયોગ્ય છે ? અસમ - દિસપુર મણિપુર – ઈમ્ફાલ રાજસ્થાન – જયપુર મેઘાલય - ઐઝવાલ અસમ - દિસપુર મણિપુર – ઈમ્ફાલ રાજસ્થાન – જયપુર મેઘાલય - ઐઝવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ? બારડોલી આપેલ પૈકી એક પણ નહીં ખેડા ચંપારણ બારડોલી આપેલ પૈકી એક પણ નહીં ખેડા ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP