Talati Practice MCQ Part - 3 ‘સઘરા જેસંગનો સાળો' કયા ગુજરાતી સાહિત્યકા૨ની કૃતિ છે ? સ્વામી આનંદ ચુનીલાલ મડિયા સુરેશ જોષી કાકા કાલેલકર સ્વામી આનંદ ચુનીલાલ મડિયા સુરેશ જોષી કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ? કાકા કાલેલકર ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી બોટાદકર કાકા કાલેલકર ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયા દિવસે પ્રથમ 'આંતરરાષ્ટ્રીય બ્રેઈલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી છે ? 1 જાન્યુઆરી 3 જાન્યુઆરી 4 જાન્યુઆરી 2 જાન્યુઆરી 1 જાન્યુઆરી 3 જાન્યુઆરી 4 જાન્યુઆરી 2 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 Diamond is ___ than any other substance in the word. hardest harder hard most hard hardest harder hard most hard ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ? કરાંચી આપેલ પૈકી એક પણ નહીં હૈદરાબાદ અલાહાબાદ કરાંચી આપેલ પૈકી એક પણ નહીં હૈદરાબાદ અલાહાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ? ઉમાશંકર જોશી સુન્દરમ સ્નેહરશ્મિ ઉશનસ ઉમાશંકર જોશી સુન્દરમ સ્નેહરશ્મિ ઉશનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP