Talati Practice MCQ Part - 3 ડિમેટ એકાઉન્ટનો સંબંધ કોની સાથે છે ? ઈન્સ્યોરન્સ કૃષિ યોજના બેન્ક શેર બજાર ઈન્સ્યોરન્સ કૃષિ યોજના બેન્ક શેર બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી ભાષામાં અંતઃસ્થ વ્યંજન કેટલા છે ? 5 7 4 11 5 7 4 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'અખોવન' કૃતિ કોની છે ? ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર ગુણવંતરાય આચાર્ય રમણભાઈ નીલકંઠ ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર ગુણવંતરાય આચાર્ય રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘વેળુ’ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. ચેહ વૃણ રેતી અંક ચેહ વૃણ રેતી અંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં ‘નવનિર્માણ’ અંદોલન થયું હતું ? ચીમનભાઈ પટેલ આનંદી બહેન પટેલ કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા ચીમનભાઈ પટેલ આનંદી બહેન પટેલ કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સિન્ધુ’ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. દીવાદાંડી જલધિ સફર ખલાસી દીવાદાંડી જલધિ સફર ખલાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP