Talati Practice MCQ Part - 3
લિંગ પરિવર્તનની દષ્ટિએ કઈ જોડ સાચી છે ?

બાળક-છોકરું
પલંગ–ખુરશી
ઘોડો-વછેરું
કેરમ–કુકરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘યૌવન' કોની રચના છે ?

મગનલાલ શેઠ
અંબાલાલ પટેલ
રણછોડદાસ ઝવેરી
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
ડો. બી. આર. આંબેડકર
રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોલેરુ સરોવર કયા રાજ્યમાં આવેલ છે ?

તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કેરલ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP