Talati Practice MCQ Part - 3
જેસોરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે ?

બનાસકાંઠા
અરવલ્લી
સાબરકાંઠા
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
ઉપમા
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રૂઢીપ્રયોગનો અર્થ આપો : “મોમાં મગ ભરવા”

બરણીમાં મગ ભરવા
મોઢામાં મગ રાખવા
મૂંગા રહેવું
મગ વાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં ‘ગરીબ કલ્યાણ મેળા’નો પ્રારંભ કયારે થયો હતો ?

ઈ.સ. 2009
ઈ.સ. 2003
ઈ.સ. 2005
ઈ.સ. 2011

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘રાયડર કપ’ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

ક્રિકેટ
બેડમિન્ટન
ફુટબોલ
ગોલ્ફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP